HAPPY MOTHERS DAY

HAPPY MOTHERS DAY TO ALL THE BEAUTIFUL MOTHERS IN THE WORLD

આજે મમ્મી ને એક વાર કોઇ કારણ વગર જઇને કહેજો thank you mumma :) :)

(મારી આ કવિતા ના દરેક પેહલા અક્ષર ઉભા વાંચજો )

માં જન્મ આપ્યો છે તેજ મને

તારા ખોળા માં ખેલાવ્યો છે તેજ મને
રોશની પાથરી છે મારા જીવનરુપી પંથ માં

આસુ લુછ્યા છે દુ:ખરુપી રથના
ભાવતુ ભોજન કરી ખવડાવ્યુ છે તે મને
રીસાયો ત્યારે આખરે શાંત તેજ પાડ્યો મને

આ સંસાર વિશે આખરે તેજ મને જ્ઞાન કરાવ્યુ

જીન્દગી જીવતા આખરે તેજ મને શીખવાડ્યુ
વહાવી દઇશ દુનિયાભરનો પ્રેમ મા તારા પર
ન દુખી ક્યારેય તને થવા દઇશ આ જીવનભર

મા તારો આભારી આ જીવન માં

-જય ગોહિલ
HAPPY MOTHERS DAY IMAGES
HAPPY MOTHERS DAY
HAPPY MOTHER DAY
Words cannot describe wat it means..
Here is a small glimpse of some photos of some amazing mothers on this HAPPY MOTHERS DAY
mothers day images

mothers day photos

Mural on Canvas

mothers

Tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>